વિવરણમાં સમજાવેલા શબ્દોનો વર્ણાનુક્રમ
(અ)
અક્ષિવિદ્યા- ગ.પ્ર.46, લો.15
અખતર ડાયા - ગ.મ.65
અગણોતેરાની સાલ - ગ.મ.63
અગોચર - ગ.પ્ર.78, કા.1, લો.7, પં.4
અગ્નિને અર્જીણ થયું - ગ.મ.10
અગિયાર પ્રકારનું મદ્ય - ગ.પ્ર.78
અચ્યુત - ગ.પ્ર.13
અચ્યુત, નિરંશ, નિર્વિકાર - પં.2
અટંટ - ગ.પ્ર.56
અઢાર પુરાણ - ગ.પ્ર.18
અણિમાદિક સિદ્ધિઓ - 52.
अत्र सगोर् विसर्गश्च - વ.1
अथो विभूतिं - ગ.પ્ર.43
અધિકારી પર - ગ.પ્ર.1
અધિદૈવ - લો.15, ગ.મ.10
અધિભૂત - લો.15, ગ.મ.10
અધોગતિ - ગ.મ.45
અધ્યાત્મ - લો.15, ગ.મ.10
અધ્યાત્મવાર્તા - ગ.પ્ર.7
અનળપક્ષી - સા.17
અનાદર - લો.17
અનાદિમુક્ત - ગ.પ્ર.5
અનુગ્રહ - ગ.પ્ર. 1
અનુવર્તી - લો.10
અનુસ્યૂત - સા.6, લો.1
अनेक जन्म संसिध्ध - ગ.પ્ર.15, સા.11, ગ.મ.1, ગ.મ.8, ગ.મ.16
અન્નમય-મનોમય-વિજ્ઞાનમય-આનંદમય બ્રહ્મ - લો.7
अन्यक्षेत्रे कृतं पापं - ગ.પ્ર.1, ગ.મ.3
અન્વયપણે - પર. ગ.પ્ર.7
અન્વયવ્યતિરેકપણું - ગ.પ્ર.33
अपरेयमित स्त्वन्यां - લો.7
अपरिमिता ध्रुवास्तनुभुतो - લો.13
અભિચાર - પર.
અભિલાષા - કા.3
अमायया - પં.7
અયોધ્યાવાસીને ઘેર - ગ.મ.43, ગ.મ.45
અરણાપાડા - ગ.પ્ર.29
અરૂપ - ગ.પ્ર.66
અરૂપપણે - ગ.પ્ર.64
અર્ચિમાર્ગે - ગ.પ્ર.7, ગ.પ્ર.21
અર્જુનસોતા - કા.8
અર્થમાત્રનો આશ્રય - ગ.પ્ર.12
અલૌકિક - ગ.પ્ર.71
અલિંગ - લો.8
अवजानंति मा मूढा - લો.18, પં.7
અવધિ - લો.5
અવરાઈ ગયો હોય - ગ.મ.29
અવસ્થા - સા.6
અવાંતર - ગ.પ્ર.65, પં.2
અવિદ્યા - ગ.પ્ર.12
અવિદ્યારૂપ - ગ.છે.19
અશરીરી - ગ.પ્ર.64
અષ્ટસિદ્ધિ - ગ.પ્ર.47
અષ્ટાવરણ - ગ.મ.42
અષ્ટાવરણે વેષ્ટિત - ગ.પ્ર.33
અષ્ટાંગયોગ - ગ.પ્ર.25
અસલાલી - અશ.1
અસાધારણ કારણ - ગ.પ્ર.57
अहो अमी देववरामरार्चितं - વ.12
अहं ब्रह्मास्मि - લો.7
अहो ! भाग्यमहो ! भाग्यं नंदगोप - ગ.છે.28
અહંમમત્વના ઘાટ - ગ.પ્ર.44
अहं वैश्वानरो भूत्वा - પં.4
અહંબુદ્ધિ - ગ.પ્ર.8
અંગરખું - ગ.પ્ર.23
અંગૂષ્ઠમાત્ર પરિમાણ - ગ.છે.31
અંડજ - ગ.પ્ર.13
अंते या मति - ગ.પ્ર.14
અંતરાય - ગ.પ્ર.57, ગ.પ્ર.73
અંતર્ધાન - પર.
અંતર્ભાવ - ગ.પ્ર.72
અંતર્યામીપણે - ગ.પ્ર.7
અંત:કરણ - ગ.પ્ર.8
અંધધંધ - સા.6
અંશકળા - લો.4
(આ)
આઠવલું - ગ.પ્ર. 56
આત્મા-અનાત્માનો વિચાર - ગ.પ્ર.58
आत्मारामाश्च मुनयो - પં.2, ગ.છે. 3
આદર - ગ.મ.1
આદ્યે - ગ.પ્ર. 41
આદ્ય દૈને - ગ.પ્ર.42
આધાર-આધેય - ગ.પ્ર.21
આધારાદિક છો ચક્ર - પર.
આધુનિક - લો.7, ગ.મ.49
આધુનિક ઈશ્વર - અ.8
આપદા - પર.
આપોપું - ગ.પ્ર. 51, જે.1
आमयो येन - ગ.મ.11
આરબની બેરખ - ગ.પ્ર.70
આરું - ગ.મ.1
આરોપણ - અ.4
आर्त्तो जिज्ञासुरर्थाथीर् - લો.7
આલોચ - ગ.પ્ર. 78
આવળના પાટા - ગ.પ્ર.73
આવરણ- ગ.પ્ર.1
आसामहो चरणरेणु - ગ.છે. 28
આસુરી -ગ.પ્ર. 31
આહાર - ગ.પ્ર.18
આંટી - ગ.મ.59
(ઇ)
ઇડા-પિંગળા નાડી - ગ.પ્ર.65
ઇદં - સા.3
इदं हि विश्वं - પં.2
ઇશક - કા.10
ઇંડકટાહ - કા.8
ઇંદ્રિયો - ગ.પ્ર.8
ઇંદ્રિયોના ગોલક - સા.12, ગ.મ.62
ઇંદ્રિયોની વૃત્તિ લોમ થઈ - વ.20
(ઉ)
ઉચ્છેદ - પર.
ઉત્કૃષ્ટપણું - ગ.પ્ર.74
ઉદર - ગ.પ્ર.65
ઉદ્ભિજ - ગ.પ્ર.13
ઉન્માને - ગ.પ્ર.56
ઉન્મત્ત - કા.1, વ.17
ઉન્મત્તપણું - સા.2
ઉપવાસનો ખાંગો - ગ.છે.32
ઉપશમ - ગ.પ્ર.65, લો.8
ઉપાધિ - ગ.પ્ર.33, ગ.પ્ર.62, કા.8, અ.2
ઉપાસના - ગ.પ્ર.26
ઉરુકાળ - ગ.પ્ર.9
ઉસીકું - વ.5
(ઊ)
ઊપન્યો - કા.3
ઊર્ધ્વપુંડ્ર - પર.
ઊર્ધ્વરેતા - ગ.પ્ર.56
(એ)
એકકાળાવચ્છિન્ન - કા.1
એકડમલ - ગ.મ.9
એકડમલ વિમુખ - લો.6
એકદેશસ્થ - કા.1
એકદેશસ્થપણું - ગ.પ્ર.52
एक मेवाद्वितीयंबह्म - લો.13
એક પાડમાં - ગ.મ.55
એકાંતિક - ગ.પ્ર.38
એકાંતિક ધર્મ - પર.
एकोडहं बहुस्याम् - ગ.પ્ર.41
एतदीशनमीशस्य - લો.13
(ઐ)
ઐશ્વર્ય - પર., ગ.પ્ર.1, ગ.પ્ર.8
(ઓ)
ઓગણતેરા કાળમાં - ગ.પ્ર.68
ઓછપ - ગ.મ.4
ઓથ - ગ.પ્ર.77
ઓરા - ગ.પ્ર.39
ઓશિયાળા - ગ.છે.21
(ક)
કટી - ગ.પ્ર.13
કમાન ખેંચતો આળસી જાય - ગ.છે.18
કમંડળું - પર.
કનિષ્ઠ - ગ.પ્ર.2
કરતલ - લો.6
કરડાં વર્તમાન - ગ.મ.22
કરામત - ગ.છે.12
કરાર - ગ.મ.2
કરી - ગ.મ.16
કરોડ - પર.
कर्मणो हि अपि - લો.7
कर्मण्य कर्म - ગ.મ.11
कर्मयोगी - ગ.પ્ર.17
ક્લેશ - ગ.પ્ર.34
કલત્ર - ગ.છે.4
કલ્પ - ગ.મ.49
કષાયલાપણું - ગ.પ્ર.12
કશ્યપ - ગ.પ્ર.13
કસણી - ગ.પ્ર.61
કસર - ગ.પ્ર.20, ગ.પ્ર.63, કા.10, જે.5
કસાઈ - લો.1
કસાયેલું - કા.1
કળાઈ આવે - વ.5
કળિયુગ - ગ.પ્ર.77
કંચન - ગ.પ્ર.60
કંઠપ્રાણ - લો.3
કંઠદેશ - ગ.મ.21
કંદર્પ - પર.
ક્ષર-અક્ષર - પર.
કાકવિષ્ટા - વ.19
કાગદ - ગ.પ્ર.48
કાગદી લીંબુ - ગ.મ.13
કાઠિયાવાડ - પર.
કાપડીના વેષે - પર.
કામ - ગ.પ્ર.58
કારિયાણી - કા.1
કામના - ગ.પ્ર.56
કાયથ - ગ.છે.14
કાળનેમી - ગ.મ.44
કાંતિ - ગ.પ્ર.63
કિનખાપ- લો.2
કિરીટ - લો.18
ક્રિયમાણ - લો.8
કીડિયારાના રોગ - ગ.પ્ર.18
કુક્ષિ -ગ.પ્ર.65
કુડાપંથી - ગ.પ્ર.48
કુરુકૂળ - પર.
કુશાગ્રબુદ્ધિ - ગ.પ્ર.50
કુત્સિતપણું - લો.6
કુંજર ક્રિયા - ગ.પ્ર.73
કુંડળ - પર.
કુંઠિત - સા.7, લો.16
કુખ - પર.
કૃચ્છચાંદ્રાયણ - લો.1
કૃપાવાક્ય - ગ.પ્ર.3
કૃશ - પર., સા.12
ક્ષુધા - ગ.પ્ર.12
કેશવાદિક ચોવીસ મૂર્તિઓ- 52.
ક્ષેત્ર-ક્ષેત્રજ્ઞ - પં.3
ક્ષેત્રજ્ઞ - ગ.પ્ર.12
क्षेत्रज्ञं चापि मां - ગ.છે.37
કૈવલ્ય - ગ.પ્ર.42
કૈવલ્યાર્થી - ગ.પ્ર.39, લો.7
કોટરા - પર.
કોટી કોટી - પર.
કોટીમાં ભાગની પાસંગ - ગ.પ્ર.51
કોણેય - ગ.મ.15, ગ.મ.13
કોરે - ગ.મ.1
કોશળ દેશ - પર.
ક્ષોભ - ગ.પ્ર.12, ગ.છે.20
(ખ)
ખડધાન - ગ.છે.37
ખદ્યોત - સા.17
ખરખરો - ગ.પ્ર.18, ગ.મ.46
ખરપડી - પર.
ખંડન - ગ.પ્ર.40
ખાર હોય - લો.8
ખાંપો - ગ.પ્ર.37
ખાંડવવન - ગ.મ.10
ખીલે આવવું - ગ.પ્ર.32
ખૂંતીને - પં.3, ગ.મ.1
(ગ)
ગઢડા - ગ.પ્ર.1
ગણેશ ધોળકાની રાણ્યો - ગ.મ.22
ગબરગંડ - ગ.પ્ર.18
ગરજય - સા.17
ગલિતાર્થ - ગ.મ.1
ગંધર્વ - પર.
ગાફલ - ગ. છે. 9
ગાફલતા - ગ.પ્ર.18
ગાર કરવી - ગ.પ્ર.47
ગાળીને કાઢી નાખવું - ગ.પ્ર.55
ગાંઠે ધન - ગ.મ.57
ગ્લાનિ - ગ.છે.21
ગુણસામ્ય - ગ.પ્ર.12
ગુદરાણ - કા.6
ગુંજારવ - કા.1
ગેબી - ગ.પ્ર.74
ગોત્ર - પર.
ગૌણ પણે - ગ.પ્ર.47
ગોદોહન - લો.3
ગોમતીજીને કાંઠે - વ.1
ગોરખ આસન - ગ.પ્ર.73
ગોલા ને ગોલીઓ - ગ.પ્ર.63
ગાલોક - ગ.પ્ર.1
ગોલોક ધામ - ગ.પ્ર.7
ગોવર્ધન જેવો સમાધિનિષ્ઠ - ગ.છે.32
(ઘ)
ઘટપટાદિક - ગ.પ્ર.51
घटवत्सर्गादि - ગ.પ્ર.71
ઘાટ સંકલ્પ - ગ.પ્ર.1, સા.12
ઘેડ્ય બેસતી નથી - ગ.પ્ર.41
ઘોરતમ - લો.11
ઘોરનરક - ગ.પ્ર.42
ઘોરપણું - ગ.પ્ર.12
(ચ)
ચટકી લાગવી - કા.7
ચમકપાણ - ગ.મ.66
ચર્તુધા - ગ.પ્ર.43
ચર્તુધા મુક્તિ - ગ.પ્ર.43
ચંડાળ - ગ.પ્ર.23
ચ્યવીને - ગ.પ્ર.41
ચાડી ચુગલી - સા.10
ચાર પ્રકારના ભાવ - ગ.પ્ર.56
ચારભૂત - કા.8
ચાળા ચૂંથવા માંડવું - ગ.છે.1
ચાળે ચડી જવું નહિ - ગ.મ.52
ચાંદ્રાયણ - ગ.પ્ર.36, સા.2
ચિદાકાશ - પર.
ચિદ્ઘનતેજ - કા.7
ચિરકારી - લો.6
ચિંતામણિ - ગ.પ્ર.1, ગ.પ્ર.24
ચૂંથણું - ગ.મ.17
ચોજાળી - પં.3
ચોફાળ - ગ.પ્ર.20
ચોરચકાર - ગ.છે. 9
ચોરાશી - ગ.પ્ર.21
ચોવટિયા - સા.15
(છ)
છપરપલંગ - કા.1
છપાડીને - કા.5
છપાવી રાખવા - પં.4
છપિયા - ગ.મ.64
છાપના ચિહ્ન - પર.
છાયામાં દબાય નહિ - ગ.મ.15
છિદ્ર - ગ.પ્ર.65
છીંટની ડગલી - કા.11
(જ)
જગતની કોરનો - ગ.મ.50
જગતનું પ્રધાનપણું -ગ.છે.2
જડચિદાત્મક - ગ.પ્ર.12
જનશિક્ષા - ગ.પ્ર.16
જનરલ સાહેબ - ગ.છે.28
जन्मकर्म - ગ.મ.10, વ.18
जन्माद्यस्य यतः - પં.7
જન્માંતરે - લો.7
જરણા કરવી - ગ.પ્ર.27
જરાયુજ - ગ.પ્ર.13
જળગરણું - પર.
જળબસ્તિ - ગ.પ્ર.73
જંજાળો - ગ.પ્ર.70
જાણપણું - ગ.છે.9
જાતકર્માદિક સંસ્કાર - પર.
જાયગા - ગ.પ્ર.1
जितं जगत् - સા.1
જિહ્વા - ગ.પ્ર.65, લો.8
જીવનમુક્ત - ગ.પ્ર.39
જીવસત્તા - ગ.પ્ર.1
જીવસત્તા તદાશ્રિત જે અનુભવજ્ઞાન - લો.7
જીવિતવ્ય - વ.17
જેતલપુર - જે.1
જોરાઈએ - કા.11
(ઝ)
ઝંખ્યા જેવું -ગ.પ્ર.77
ઝાડે ફરવા ગયા - ગ.મ.47
ઝાલાવાડ - પર.
(ટ)
ટળે ભાવે - ગ.પ્ર.58
ટીંખળ - ગ.મ.10
ટેલ-ચાકરી - ગ.પ્ર.31, સા.2, ગ.મ.25
ટોકે - લો.1
(ઠ)
ઠામુકા - ગ.છે.32
ઠા રહે નહિ - ગ.મ.16
ઠા રહેવો - સા.13
ઠાલો થાય - ગ.મ.2
ઠેબાં - ગ.મ.1
ઠેલી રાખે - ગ.મ.2
(ડ)
ડગલી - ગ.પ્ર.13
ડંસ બેસવો - ગ.પ્ર.30, ગ.મ.60
ડાચિયું નાંખવું -લો.1
ડારા દેનારા - ગ.પ્ર.69
ડારો કર્યો - ગ.મ.60
(ઢ)
ઢીંચણયા - કા.1
ઢૂંકડું - સા.17
ઢોર લાંઘણ - કા.1
(ત)
तत् सृष्ट सृष्ट सृष्टेषु - લો.13
તદાત્મકપણા - પં.2
તપ્તકૃચ્છ - કા.12
तमेव विदित्वाति - લો.7
તરખલા - કા.6
त्यज धर्ममधर्मंच - ગ.પ્ર.38, લો.15
ત્રણ પ્રકારની સૂરા - પ્ર.78
તાયફા - ગ.પ્ર.78
તારતમ્યતા - ગ.પ્ર.41, કા.10
તાલેવર - ગ.છે.16
તાવી તાવીને - ગ.મ.55
તાસતાનો સુરવાળ - વ.2
તાળપખાજ - ગ.પ્ર.26
ત્રિગુણાત્મક - ગ.પ્ર.12
તુર્યપદ - સા.6
તુંબરુ - ગ.પ્ર.4
તૃણ - સા.15
તૃષા - ગ.પ્ર. 12
તૃષ્ણા - ગ.પ્ર.58
તેની કોરનો કેફ - લો.3
तेनैव रुपेण - લો.18. પં.4
तेषां ज्ञानी - લો.7, પં.3
ત્રેતા યુગ - ગ.પ્ર.77
તૈજસાભિમાની - સા.6
તૈલંગ દેશ - પર.
(થ)
થડમાં - પર.
થૂંકના સાંધા - ગ.પ્ર.74
(દ)
દઈને - ગ.મ.1
દક્ષ - ગ.પ્ર.13
દહરવિદ્યા - ગ.પ્ર.46
દગ્ધ - લો.1
દશ ઇંદ્રિયો, દશ પ્રાણ - ગ.પ્ર.45
દશે દિશાયું કળાય છે - ગ.પ્ર.42
દંઢાવ્ય - પર.
દાદા ખાચરને આપત્કાળ - ગ.પ્ર.64
દાવાનળ - કા.1
દ્વાપરયુગ - ગ.પ્ર.77
દ્વાપર ને કળિની સંધિ - પર.
દિવ્ય વિગ્રહ - ગ.પ્ર.12
દુબળા - સા.5
દુબાણો હોય - ગ.મ.27
દુબે - ગ.મ.60
દુબ્યો - ગ.મ.27
દુંદુભિ - પર.
દુર્ભિક્ષ વર્ષ - વ.6
द्युपतय एव ते न - લો.10, ગ.છે.28, ગ.છે.39
દૃશ્ય - ગ.પ્ર.64
દૃષ્ટા - ગ.પ્ર.64
દેઈને સ્ત્રીઓ - ગ.પ્ર.8
દેવતા - ગ.પ્ર.12
દેશદેશના હરિભક્તો - ગ.પ્ર.1
દેહગેહાદિક - ગ.પ્ર.21
देहत्रयमलं - ગ.પ્ર.1
દેહાત્મબુદ્ધિ - ગ.પ્ર.23, ગ.પ્ર.56
दैवी हि एषा गुणमयी - લો.13, વ.5
(ધ)
ધનધામાદિક - ગ.પ્ર.2
ધર્મામૃત - ગ.પ્ર.16
धाम्ना स्वेन सदा - પં.7, વ.7
ध्यायतो पुंसः - ગ.મ.1
ધુંસરી, ઊંધ્ય, માંચડો - ગ.મ.33
(ન)
નકારું - ગ.પ્ર.39
न कुर्यात् कर्हिचित् - લો.14
न तदभासयते - ગ.મ.13
न भूतो न भविष्यति - ગ.મ.9
નરકચોરાશી - ગ.મ.1
નરકતુલ્ય - ગ.પ્ર.23
નરેણી - ગ.પ્ર.63
નવનિધિ - ગ.પ્ર.47
નવાનગરનું મોળિયું - ગ.મ.55
નવીન મેઘ - પર.
નળ - પર.
નંદસુનંદ, શ્રીદામાદિક - પર.
નંદીશ્વર - લો1
નાડિજંઘ - ગ.મ.8
નાદ - ગ.પ્ર.24
નાદાર - ગ.મ.12
નાના પ્રકાર - પર, સા.3
નાના પ્રકારના - ગ.પ્ર.18
નાભિ - પર., સા.14
નાભિકમળ - ગ.પ્ર.63
નામું કર્યું હોય - ગ.પ્ર.38
નારકી - ગ.પ્ર.39
नारायणपरा वेदा - વ.2
નાળ - ગ.પ્ર.63
નાંગળ - કા.1
नित्यं विष्णुजनः प्रिय - ગ.છે.3
નિદિધ્યાસ - સા.3
નિમગ્ન - ગ.પ્ર.40
નિમિષ - સા.1
નિયંતાપણે - ગ.પ્ર.7
નિરાધાર - પર.
નિરુત્થાન - ગ.પ્ર.30, ગ.મ.14
નિરોધ - ગ.પ્ર.25
निरंजनः परम साम्युम् - સા.11, કા.1
નિર્ગુણ સ્વરૂપ - ગ.પ્ર.1
નિર્વિકલ્પ સમાધિ - ગ.પ્ર.25
નિર્વિશેષ - ગ.પ્ર.12
નિવૃત્તિ - ગ.પ્ર.30
નિવૃત્તિ પામે છે - ગ.પ્ર.8
નિષેધ - ગ.પ્ર.39
નિષ્કામશુદ્ધિ - ગ.પ્ર.16
નિસ્પૃહી - ગ.પ્ર.8
નિમાનંદી - પર.
ન્યૂનતા - ગ.પ્ર.9
नेह नानास्ति किंचन - પં.2
नैर्गुण्यस्था रमन्ते - પં.3
નૈમિષારણ્ય ક્ષેત્ર - સા.7
નૈવેદ્ય - પર.
नैष्कर्मयम् अपि अच्युत - લો.7
નૈર્ષ્કમ્ય કર્મ - અ.4
નોખી - સા.12
(પ)
પગ પાછો પડી જવો - લો.6
પગકી પહેનિયા - લો.16
પનરવલુ - ગ.પ્ર.56
પરઠવું - ગ.પ્ર.63
પરથારો - પર.
પરદારા - લો.12
પરમ એકાંતિક મુક્ત - ગ.પ્ર.5
પરમહંસ - ગ.પ્ર.17
પરા - સા.6
પરાભવ - ગ.છે. 15
પરિછિન્ન - ગ.પ્ર.પર
પરિણામપણું - ગ.પ્ર.12, અ.4
परिनिष्ठितोडपि नैर्गुण्ये - પં.2, પં.3, ગ.મ.39, ગ.છે.3
પરિપકવ - ગ.પ્ર.61, સા.12
પરિયા - ગ.પ્ર.75
પરુણા - ગ.છે.16
પરોક્ષના ઉપાસકો - ગ.પ્ર.5
પશુને પાડે - ગ.પ્ર.18
पश्य मे पार्थ - લો.6, લો.7
પશ્યંતી - સા.6
પહોર દિવસ - ગ.પ્ર.33
પળાશનો દંડ - પર.
પંચરાત્ર - - ગ.પ્ર.પર
પંચવર્તમાન - ગ.પ્ર.8
પંચામૃત - ગ.પ્ર.44
પંચાળા - પં.1
પંડ - ગ.પ્ર.18
પાખંડ - ગ.પ્ર.9, ગ.પ્ર.68
પાજીપલાવની છાયા - ગ.મ.5
પાટો ગોઠવો - ગ.છે.15
પાણિયારી - ગ.છે.39
પાણો - કા.1
પાતર્યું - ગ.પ્ર.29
पातुं धर्मम् अधर्म - પર.
પાદુકા - કા.6
પાદ્મકલ્પ - ગ.પ્ર.13
પાધરા - ગ.પ્ર.63, કા.7
પાયખાનું -ગ.મ.47
પારસી કરીને - ગ.મ.55
પાર્ષદ - પર.
પાલવવું - ગ.મ.32
પાસંગ - ગ.મ.57
પાળા - ગ.મ.45
પિતરાઈ દાવો - ગ.મ.25
પિતૃદેવ કર્મ - કા.1
પિંડ બ્રહ્માંડ - ગ.પ્ર.26
પિંડીકરણ - ગ.પ્ર.12
પિંડી ભાવ - લો.15
પિંપરની ટેટી - પં.1
પુત્રકળત્રાદિ - સા.1,ગ.મ.36
પુરુષ સૂકત - પર.
पुरुषेणात्मभूतेन - પં.7
પુષ્ટિ - ગ.મ.58, ગ.છે.2
પૂગતાં - લો.7
પૂર્ણકામ - ગ.પ્ર.9
પૂર્ણમાસી - ગ.મ.1
પૂર્વાપર - ગ.પ્ર.39
પૂંછલેલ ઢોર - ગ.મ.13
પોસની - ગ.પ્ર.24
પ્રકંમા - ગ.પ્ર.48
પ્રણવ - પર., અ.6
પ્રતિપાદન - ગ.પ્ર.40, ગ.મ.6
પ્રતિલોમપણું - સા.6
પ્રધાન - ગ.પ્ર.47, કા.1
પ્રબોધિની એકાદશી - પર.
પ્રમાદ - સા.14
પ્રલંબાસુર- ગ.પ્ર.59
પ્રવર - પર.
પ્રશ્નનું સમાધાન - ગ.મ.64
प्रसंगमजरं - ગ.પ્ર.54, ગ.છે.24
પ્રાકૃત - પર.
પ્રાકૃતભક્ત - ગ.પ્ર.38
પ્રાજ્ઞ - સા.6
પ્રાણ - ગ.પ્ર.12
प्रायेण मुनयो राजन् - ગ.છે.3
પ્રારબ્ધ - ગ.પ્ર.2, લો.8
प्रियो ही - ગ.મ.1
પૃથક - પર.
પૃથકપણે - ગ.પ્ર.7
પૃથ્વ્યાદિક - ગ.પ્ર.46
પ્રોવાણી - સા.2
પ્રૌઢા - સા.15
(ફ)
ફળી - ગ.પ્ર.59
ફણા - પર.
ફાટી દૃષ્ટિએ - કા.3
ફાટેલ દૃષ્ટિ - સા.2
ફાળકો - ગ.મ.1
ફેલ ફતૂર - ગ.પ્ર.9, ગ.પ્ર.68
ફેલ્ય - ગ.મ.1
ફેંટો - ગ.પ્ર.23
ફેંટાનો પેચ - પં.1
ફોશી - લો.8
(બ)
બકતરરૂપ - ગ.મ.16
બખેડો - લો.17
બટવો - પર.
બદરિકાશ્રમ - પર.
બુદ્ધજીવ - સા.5
બપોરિયા - લો.15
બરકત - જે.5
બરછી - ગ.પ્ર.63
બરલે છે - ગ.છે.4
બરલ્યા જેવું બોલાય - ગ.છે. 4
બરાબરિયાપણું - ગ.મ.25
बहवो ज्ञानतपसा - કા.1
બહુધા - લો.8
બહિર્વાસે સહિત કૌપીન - પર.
બ્રહ્મકુદાળ - લો.7
બ્રહ્મજ્યોતિ - ગ.પ્ર.7
બ્રહ્મનિરૂપણ - ગ.પ્ર.39
ब्रह्म भूतः प्रसन्नात्मा - લો.7, પં.2, ગ.છે.3
બ્રહ્મમોહોલ - ગ.પ્ર.1
બ્રહ્મરંધ્ર - ગ.પ્ર.65
બ્રહ્મવિદ્યા - ગ.પ્ર.46
બ્રહ્મસુષુપ્તિ - ગ.પ્ર.64
બાધિતાનુવૃત્તિ - ગ.છે.4
બારણે - ગ.પ્ર.78
બાળગ્રહ - પર.
બાળમુકુંદ - પર.
બ્રાહ્મકલ્પ - ગ.પ્ર.13
બ્રાહ્મણોની ચોરાશી - ગ.મ.22
બિલોરી કાચ - લો.4
બિજબળ - સા.5
બીજા જાર - જે.5
બુરાનપુરી - લો.2
बुद्धींद्रिय-मनःप्राणान् - કા.1
બૃહસ્પતિ - પં.1
બૃહદ્ધર્મ - ગ.પ્ર.16
બેપરવાઈ થઈ જવાય - ગ.છે.8
બેરખા - ગ.પ્ર.30
બોકાની - ગ.પ્ર.44
(ભ)
ભક્ષ્ય, ભોજ્ય, લેહ્ય, ચોસ્ય - ગ.છે.23
ભગવાનની કોરનો - ગ.મ.18
ભગવાન ને સંત - ગ.પ્ર.6
ભડવા - ગ.પ્ર.29
ભાગવતીતનુ - સા.14
ભારતાદિક ઇતિહાસ - ગ.પ્ર.18
ભાલ - પર.
ભાવર - લો.1
ભાષા - ગ.મ.58
ભીડો - ગ.પ્ર.76, વ.5
भुभारः क्षपितो येन तां - લો.18
ભૂગોળ ને ખગોળ - પર.
ભૂત - ગ.પ્ર.12
ભૂમાપુરુષ - ગ.પ્ર.66
भूमिरापोडनलो वायुः - લો.7
ભેખધારી - ગ.પ્ર.36
ભેખ લીધો હોય - ગ.પ્ર.37
ભોજન - વ્યંજન - ગ.મ.65
(મ)
મકરાકાર - પર.
મચ્છ, કચ્છ, વરાહ્નૃસિંહ - લો.4
મણિમય મોહોલાત્ય - સા.4
મતવાદી - પર., ગ.પ્ર.62
मत्त परतरं नान्यति - લો.7
મત્સર - ગ.પ્ર.58, કા.6
મદ - ગ.પ્ર.58, વ.6
મદિરા પાન કરનારી પાતર્યું - ગ.પ્ર.55
मद्भयात् वाति वातो - લો.16, ગ.છે.5
મધ્યમા - સા.6
મધ્યલોક - ગ.મ.45
મધ્યા - સા.15
મન વ્યભિચારને ન પામે - અ.7
મનમુખી - સા.13
મનસુબા - ગ.પ્ર.78
મનોમય ચક્ર - ગ.પ્ર.73
મને સહ વર્તમાન - સા.5
મને સોતી દૃષ્ટિ - સા.5
મનોરથ - કા.5
મનોવહા નાડી - ગ.પ્ર. 73
मम साधर्म्य मागता - લો.13
મમત્વબુદ્ધિ - ગ.પ્ર.8
ममैवांशो जीवलोके - ગ.મ.8
મરિચ્યાદિક - પર., ગ.પ્ર.13
મલિન - ગ.પ્ર.18
મશરુ - કા.1
મહદાદિક - ગ.પ્ર.12
મળિયાગર ચંદન - ગ.છે.23
માજમ - ગ.પ્ર.78
માત્રા - ગ.પ્ર.12
માધવી સંપ્રદાય - પર.
માયાના ઉદરમાં - ગ.મ.64
માયાનું તમ - કા.8
માયા સબળિત બ્રહ્મ - ગ.પ્ર.66, સા.6
માર્ગીનો પંથ - લો.3
માહ્યલી કોરથી - લો.5
मिथिलायां प्रदीप्तायां - ગ.પ્ર.38
મિથ્યા - ગ.પ્ર.39
મિનડિયું - ગ.પ્ર.21, ગ.મ. 57
મિષે - પર., ગ.પ્ર.26
મીંઢી આવળ - ગ.પ્ર.74
મુક્ત જીવ - સા.5
મુગ્ધા - સા.15
મુવાળા - લો.15, ગ.મ.55
મુંજ - પર.
મું જેવા - ગ.મ.67
મુંમાં - ગ.મ.66
મૂર્તિ - પર.
મૂર્તિમાન વાર્તા - ગ.મ.9
મૂળ અક્ષર - પર.
મેખલા - પર.
મેર - ગ.મ.1
મેષોન્મેષે રહિત - લો.8
મોકળી - ગ.મ.33
મોક્ષધર્મનું પુસ્તક - પં.2
મોથ - લો.17
મોદ - કા.2
મોર - ગ.પ્ર.18, ગ.મ. 44
મોહ - સા.14
મોહની સ્વરૂપ - ગ.પ્ર.23
મૃગયા - વ.10
(ય)
યક્ષ - ગ.પ્ર.56, ગ.મ.46
યજ્ઞોપવિત - પર.
યતિ - જે.2
यतोवाचो - કા.1, પં.2
यत्र त्रिसगोर् मृषा - પં.7
यत्र योगेश्वर - ગ.પ્ર.70
યદુકુળ - પર.
યદ્યપિ - લો.6
यन्नमधेय-श्रवणानु कीर्तनम् - ગ.છે.5
યવન - પર., ગ.મ.6
यश्च मूढतमो लोके - લો.10
यस्य पृथ्वी शरीरं - લો.7
यस्याक्षर शरीरं - લો.7
यस्मात् क्षरम् - લો.7, પં.6
यस्यात्मा शरीरं - લો.7
यस्यात्म बुध्धिः - ગ.મ.54, ગ.છે.24
यानास्थाय नरो राजन् - ગ.છે.24
या निशा सर्वभूतानां - ગ.પ્ર.50, ગ.મ.20
યોગમાયા - ગ.મ.64
येडन्ये स्वतः परिहृतादपि - ગ.છે.33
(ર)
રગડ - લો.11
રતિવા - ગ.છે.25
રસિક કીર્તન - ગ.પ્ર.26
રસિક માર્ગ - ગ.મ.3
રહસ્યાર્થ પ્રદીપિકા - ગ.પ્ર.1
રંચ - ગ.પ્ર.18
રંગમાત્ર - ગ.છે.25
રામપત્તર - ગ.પ્ર.70
રામાનુજ સંપ્રદાય - પર.
રાસપંચાધ્યાયી - ગ.મ.17
ઋતુસમે - ગ.પ્ર.34
ऋते ज्ञानान्न मुक्तिः - લો.7
રુદ્ર- કા.1
ऋषिं नारायणे मृते - ગ.છે.33
રૂંધવું - ગ.પ્ર.65
રેટો - ગ.છે.23
રોમાંચિત ગાત્ર - સા.3
(લ)
લક્ષ - ગ.પ્ર.65
લક્ષાવધિ - પર., ગ.મ.62, વ.6
લક્ષ્યાર્થ - ગ.પ્ર.7
લખાવી દેશું - ગ.પ્ર.48
લખેશરી શાહુકાર - ગ.છે. 37
લગણ - સા.1
લય - ગ.પ્ર.65
લલાટ - ગ.પ્ર.32
લલોચપો - લો.6
લવણ - ગ.મ.65
લહેરી છે - લો.7
લંપટ - કા.12
લંબકર્ણ - ગ.છે. 14
લીલાગર ભાંગ્ય - ગ.પ્ર.18
લૂક - ગ.મ.23
લેશમાત્ર - ગ.મ.3
લોકાલોક પર્વત - કા.8
લોકાંતર - કા.1
લોપી શકે નહિ - ગ.પ્ર.2
લોયા - લો.1
લોહી ખંડ - પેટ બેસણું - ગ.પ્ર.10
(વ)
વચનના ડંક મારવા - ગ.છે.24
વચનના ભીડામાં - ગ.પ્ર.76
વજ્ર - ગ.છે.7
વજ્રસાર - કા.12
વડવાનળ અગ્નિ - ગ.પ્ર.72, વ.3
વમન - ગ.છે.39
વરતાલ - વ.1
વર્તમાનની આડ - ગ.પ્ર.18
વર્ણાશ્રમ ધર્મ - ગ.પ્ર.21
વર્ણસંકર -ગ.પ્ર.31
વલ્લભકુળ - પર.
વસ્તુતા - કા.2
વાક્ - ગ.પ્ર.65
વાચ્યાર્થ - ગ.પ્ર.7
વારાહાદિક અવતાર - પર.
વારી ફેરીને - સા.1
વાલખિલ્ય ઋષિ - ગ.પ્ર.64
વાસનાએ વસાણું છે - ગ.પ્ર.38
વાસના લિંગ દેહ - ગ.મ.62
વાસુદેવ - ગ.પ્ર.66
વાસુદેવ નારાયણના મંદિરની સમીપે - ગ.પ્ર.13
વાસુદેવ માહાત્મ્ય - ગ.પ્ર.23
વાસુદેવાદિક ચતુર્વ્યૂહ - પર.
वासुदेवपरा वेदा - વ.2
વાસુદેવ, સંકર્ષણ, પ્રદ્યુમ્ન, અનિરુદ્ધ - પં.2
વાંકડા પ્રશ્ન - વ.5
વાંછવું - ગ.પ્ર.69
વાંઝિયો - ગ.પ્ર.70
વાંસે બેસે - ગ.મ.61
વિકળ - સા.1
વિક્તિ - સા.4
વિક્ષેપ - ગ.પ્ર.18, ગ.છે.2
વિજાતિ - ગ.મ.43
વિટમણા - કા.7
વિદેહી મુક્ત - ગ.પ્ર.39
विद्याविधे मम तन् - લો.10
વિધિનિષેધ - ગ.પ્ર.42, ગ.મ.6
વિપરીત - ગ.પ્ર.44
વિપરીતપણું - લો.17
વિપર્યયપણું - લો.13
વિભ્રાંત - ગ.છે.2
વિભ્રાંતિ - ગ.મ.1
વિમુખ - ગ.પ્ર.32
વિમૂઢપણું - ગ.પ્ર.12
વિલક્ષણ - ગ.પ્ર.64
વિશલ્યકરણી ઔષધિ - ગ.છે.39
વિશ્વ, તૈજસ ને પ્રાજ્ઞ -પં.2
વિશ્વાભિમાની - સા.6
વિશ્વાત્મા - ગ.પ્ર.73
વિષમપણું - લો.10
વિષયનો લીધો લેવાય છે - ગ.મ.4
विषयाविनिवर्त्तन्ते - લો.10, છે.32
विष्टभ्याहमिदं - લો.7
વિષ્ણુયાગ - ગ.પ્ર.3
વીધા - લો.3
વેણુ - પર.
વેદસ્તુતિના ગદ્ય- ગ.પ્ર.41, લો.13
વેલ્યું - ગ.પ્ર.63
વૈકુંઠ - ગ.પ્ર.1
વૈખરી - સા.6
વૈરાગ્યની અવધિ - જે.3
વૈશ્વાનર નામે અગ્નિ અભિમાની દેવતા - ગ.પ્ર.65
વ્યતિરેક - ગ.પ્ર.7
વ્યતિરિક્ત - પં.2
વ્યભિચરી જાય - ગ.પ્ર.47
વ્યષ્ટિદેહ - પં.2
વ્યષ્ટિ પુરુષ - ગ.મ.31
વ્યાપક ચૈતન્ય પ્રકૃતિ - લો.7
વ્યાપ્ત - પર.
વ્યાપ્ય પ્રકૃતિ - લો.7
વૃથા ભ્રાંતિ - ગ.મ.57
વૃંદળ - ગ.છે.12
વ્યોમ - પર.
(શ)
શબ્દછળ - ગ.પ્ર.66
શમદમાદિક - કા.1
શરીરી - લો.7
श्रध्धावान लभते - ગ.મ.16
श्रवणं कीर्तनं - ગ.પ્ર.40
શ્વપચ - ગ.પ્ર.23, કા.10
શાણે - લો.5
શાહુકાર - પં.1
શાળ - સા.11
શાળગ્રામ - પર.
શિખા - ગ.પ્ર.3
શિશુમાર ચક્ર - ગ.પ્ર.65, ગ.મ.21
શિંગડિયો વછનાગ - ગ.પ્ર.62, ગ.છે.14
શ્રીજીમહારાજ - પર.
શ્રીવચ્છનું ચિહ્ન - પર.
શુશ્રૂષા - ગ.પ્ર.41
શૂળી - ગ.પ્ર.70
શૂન્યસમતા - ગ.મ.43
શ્રુતિ - ગ.પ્ર.14, લો.7
શેલું - ગ.પ્ર.13
(ષ)
ષટ્ઉર્મિ - લો.12, જે.4
ષટ્ચક્ર - ગ.પ્ર.1, ગ.પ્ર.49
ષટ્શાસ્ત્ર - ગ.પ્ર.18
ષટ્સંપત્તિ - લો.15
(સ)
स ईक्षत - પં.7
સકામ - ગ.પ્ર.1
સગુણ - નિગુર્ણ - ગ.પ્ર.66
સગુણ - નિર્ગુણરૂપ - ગ.પ્ર.9
સગુણ - નિર્ગુણપણું - ગ.પ્ર.33
સચ્ચિદાનંદ - પર., ગ.પ્ર.7
સચેતન - ગ.પ્ર.27
સજાતિ - ગ.મ.43
સડતાળાના રાંક - પં.1
સતયુગ - ગ.પ્ર.77
સતી - ગ.મ.61
सत्यं, शौचं, दया - ગ.પ્ર.62
સત્સંગ થાતાં વાંત - ગ.છે.2
સત્તામાત્ર - ગ.પ્ર.7
સત્તારૂપે - ગ.મ.43
सत्त्वं यद् बह्मदर्शनम् - લો.10
સદ્યસમાધિ - લો.11
સનાતન - પર.
સભર ભર્યો છે - ગ.પ્ર.42
समलोष्टाश्मकांचनः - ગ.મ.1
સમાશ્રય - ગ.છે.10
સમાસ - ગ.પ્ર.29, કા.8
સરભ - અ.4
સરવરિયા - પર.
સર્ગ - ગ.પ્ર.33
सर्वं खल्विदं ब्रह्मं - ગ.પ્ર.71, પં.2
सर्व धर्मान् - ગ.પ્ર.47, ગ.મ.9, ગ.મ.17, વ.5
સવાસનિક - સા.11
સવિકલ્પ સમાધિવાળા - ગ.પ્ર.39, ગ.પ્ર.40
स वेद धातुः - પ.7
સહસ્ત્ર દળનું કમળ - સા.6
સંકરપણું - ગ.છે.14
સંપત્તિ - લો.10, પં.3
સંસારની વિટમણા - ગ.મ.62
સંસૃતિ - મ.1, લો.11, લો.15
સાઈદી - ગ.મ.66
સાડાસોળવલું કંચન - ગ.મ.55
સાત ધાતુ - ગ.પ્ર.73
સાત ભૂમિની હવેલી - ગ.પ્ર.63
સાત મન્વંતર - ગ.પ્ર.4
સાદૃશ્યપણું - પં.4, ગ.છે.31
સાધનદશાવાળા એકાંતિક - ગ.પ્ર.3
સાર્ધમ્યપણું - ગ.પ્ર.21, કા.10
સાભ્રમતિ - પર.
સામ, દામ, દંડ, ભેદ - વ.10
સામવેદી - પર.
સામ્યાવસ્થા - જે.1
સારી-નરસી - લો.8
સારંગપુર - સા.1
सालोक्य सार्ष्टी - ગ.પ્ર.43
સાવકાશે - લો.7
સાંખ્યયોગી - ગ.પ્ર.17
સાંબ - પં.3
સિદ્ધિઓ - ગ.પ્ર.61
સિદ્ધ, ચારણ, વિદ્યાધર, ગાંધર્વ, દેવતા - ગ.મ.24
સુખના સિંધુ - ગ.છે.2
સુખલેશ - સા.6
સુદર્શનાદિક આયુધ - પર.
સુધાં સારા - લો.6
સુધિ સુરત - ગ. પ્ર.47
સુધુ દૃઢવૈર - ગ.પ્ર.78
સુધુ નકારું - ગ.મ.56
સુરત રાખે - ગ.છે.9
સુરવાળ - ગ.પ્ર.13
સુવાણ - લો.14, પં.4, ગ.મ.39
સુષુમ્ણા નાડી - ગ.પ્ર.65
સુંસરો - લો.14
સેજબંધ - કા.1
સેર્ય - ગ.મ.2
સોતા - જે.5
સોતી - લો.7
સોનામહોરની વાંસળી કેડે બાંધવી - ગ.મ.13
સોરઠ - પર.
સોળવલું - ગ.પ્ર.56
સ્તબ્ધપણું - લો.14
સ્તંબપર્યંત - ગ.પ્ર.13, લો.9
સ્થાવર-જંગમ - લો.4
સ્થૂળ - ગ.પ્ર.47
સ્મૃતિ - ગ.પ્ર.39
સ્વરાટ થકી બિરાજમાન - લો.13
स्वल्पम् अपि अस्य - ગ.મ.9
સ્વાભાવિક પ્રકૃતિ - ગ.પ્ર.53
સ્વામી કાર્તિક - કા.3
સ્વેદજ - ગ.પ્ર.13
(હ)
હજૂર - ગ.પ્ર.21
હમેલિયો - ગ.છે.28
હરામ કરવું - કા.11
હરાયું ઢોર - ગ.પ્ર.32
હરિવાક્ય સુધાસિંધું - પર.
હલ્લાં - ગ.પ્ર.74
હસ્તિ - ગ.પ્ર.63
હાણ્ય-વૃદ્ધિ - ગ.મ.46
હારદ્ - કા.1
હારે જે ઓરડો - ગ.પ્ર.28
હાલાર - પર.
હિમ - ગ.મ.23
હિમાળા - પર.
હિરણ્યગર્ભ - સા.6
હિંડળતો - સા.14
હીણ્યપ - ગ.પ્ર.8
હૂત દ્રવ્યાદિક - ગ.પ્ર.12
હેય - ગ.પ્ર.6