સંદર્ભગ્રંથ - સૂચિ
1. શ્રી અદભુતાનંદ સ્વામીની વાતો - સંપા. શ્રી હરિજીવનદાસ શાસ્ત્રી
2. અવિનાશાનંદ કાવ્ય
3. કીર્તનરત્નમાળા - પ્ર. શ્રી નિત્યાનંદ સાહિત્ય મંદિર, અમદાવાદ
4. કીર્તન સાર સંગ્રહ - પ્ર. પુરાણી સ્વામી શ્રી હરિસ્વરૂપદાસજી, ભુજ
5. શ્રી નિર્ગુણદાસ સ્વામીની વાતો - પ્ર. શ્રી કૃષ્ણવલ્લભદાસ સ્વામી, અમદાવાદ
6. ભક્તચિંતામણિ - સ. ગુ. શ્રી નિષ્કુળાનંદ સ્વામી
7. મધ્યકાળનો સાહિત્યપ્રવાહ (ખં.5) - સંપા. ક. મા. મુનશી
8. વચનામૃત રહસ્યાર્થ - પ્ર. શ્રી સ્વામિનારાયણ ડિવાઇન મિશન, અમદાવાદ
9. વડોદરાનું સત્સંગદર્શન - લે. રમેશચંદ્ર પંડ્યા
10. શ્રી સ્વામિનારાયણ ચરિત્ર ચિંતામણિ - લે. શાસ્ત્રી મૂળજીભાઈ રામનાથ
11. શ્રી સહજાનંદ ચરિત્ર - લે. બ્ર. શ્રી આત્માનંદ સ્વામી
12. શ્રીહરિ ચરિત્ર ચિંતામણી - લે. સ. ગુ. શ્રી રૂગનાથચરણદાસ સ્વામી
13. શ્રીહરિચરિત્રામૃત - સ. ગુ. શ્રી કૃષ્ણાનંદ સ્વામી
14. શ્રીહરિ ચરિત્રામૃત સાગર - સ. ગુ. શ્રી આધારાનંદ સ્વામી
15. શ્રીહરિ લીલામૃત (ભા. 1-2) - લે. આચાર્યશ્રી વિહારીલાલજી મહારાજ
16. શ્રીહરિલીલાકલ્પતરુ - લે. બ્ર. શ્રી અચિંત્યાનંદ સ્વામી
17. શ્રીહરિચરિત્ર - લે. સ. ગુ. શ્રી અખંડાનંદ બ્રહ્મચારી
18. શ્રીહરિ દિગ્વિજય - લે. સ. ગુ. શ્રી નિત્યાનંદ સ્વામી
19. શ્રી સ્વામિનારાયણ સ્મૃતિ - લે. સ. ગુ. શ્રી ઈશાનંદ બ્રહ્મચારી
20. રસબસ હોઈ રહી રસિયા સંગ (કીર્તનસંગ્રહ) - પ્ર. શ્રી સ્વામિનારાયણ ડિવાઇન મિશન
21. Provinces of India (Vol - II)