૬. અનાદિમુક્ત સ. ગુ. મુક્તાનંદ સ્વામી
પદ ૯૨૭-૨
સુનંત બંસી મેરી શુદ્ધ વિસરી, કહા જાનું કહા કીન.
સુને કોન સબ શીખ જક્તકી, હું ભઈ હરિમેં લીન.
પદ ૯૨૪-૪
પ્રીત કરત મેરો પલટ્યો હે અંગ... ટેક
તનમન અર્પી મિલે મનમોહન કું, હો ગઈ એકહી અંગ. પ્રી.
મુક્તાનંદ મહદ યહ આશ્ચર્ય, બીનહિ અંગ ન ઉમંગ. પ્રી.