સંતના લક્ષણ
Santana Lakshan
શ્રી સ્વામિનારાયણ ડિવાઇન મિશન દ્વારા‘સંતની પરખ’ શીર્ષક હેઠળ આ પુસ્તક પ્રકાશિત થાય છે, જે મુમુક્ષુને સાચા સંતની પરખ કરવા માટે તથા તેવા ગુણો પોતાના જીવનમાં ચરિતાર્થ કરવા માટે અતિ ઉપયોગી સાબિત થશે એવી અમને પૂરી શ્રદ્ધા છે. આ પુસ્તક અનાદિ મુક્તરાજ પૂજ્ય શ્રી નારાયણભાઈની દિવ્ય પ્રેરણા અને ઉપદેશામૃતને આધારે તૈયાર કરવામાં આવ્યું છે.
Contents
- નિવેદન
- ભજન
- આમુખ
- ૧. કૃપાળુ
- ૨. અકૃતદ્રોહ
- ૩. તિતિક્ષુ
- ૪. સત્ય
- ૫. અનવદ્યાત્મા
- ૬. સમ
- ૭. સર્વોપકારક
- ૮. કામૈરહતધી
- ૯. દાન્ત
- ૧૦. મૃદુ
- ૧૧. શુચિ
- ૧૨. અકિંચન
- ૧૩. અનીહ
- ૧૪. મિતભૂક
- ૧૫. શાન્ત
- ૧૬. સ્થિર
- ૧૭. મચ્છરણ
- ૧૮. મુનિ
- ૧૯. અપ્રમત્ત
- ૨૦. ગંભીરાત્મા
- ૨૧. ધૃતિમાન
- ૨૨. જીતષડ્ગુણ
- ૨૩. અમાની
- ૨૪. માનદ
- ૨૫. કલ્પ
- ૨૬. મૈત્ર
- ૨૭. કારુણિક
- ૨૮. કવિ
- ૨૯. સત્તમ
- ૩૦. ભક્તતમ
- ૩૧. અજાતશત્રુ
- ૩૨. સાધુભૂષણ
- ઉપસંહાર