૫૭. ભલાજી મોયે બાવરીશી કર ડારી
રાગ ઠુમરી
પદ ૧
ભલાજી મોયે બાવરીશી કર ડારી, કનૈયાલાલને. મોયે.
બાવરીશી કીની સૂધ હર લીની,
ભલાજી મોયે નેનહુંકી સેન મારી રે. ક.૧
મેં જમુના જલ ભરન ગઈ’તી,
ભલાજી મોરી આયકે ચૂનર ફારી રે. ક.૨
ધરી ઉર ફૂલદામ આયકે સુંદર શ્યામ,
ભલાજી કિયો બચન મરમ ભારી રે. ક.૩
અવધપ્રસાદ નાથ ભેટી ભુજ ભરી બાથ,
ભલાજી છબી પર કોટિ કામ વારી રે. ક.૪
પદ ૨
ભલાજી મોરી સૂધબૂધ હર લીની રે, મોહનલાલને. મોરી.
આયકે અચાનક સુંદર શ્યામ રે,
ભલાજી મોરી મટુકી પટકી દીની રે. મો.૧
નેનકો નજારો મારી મતવારો,
ભલાજી મોહે બનહુંમેં બસ કીની રે. મો.૨
હસી મુસકાઈ મોહની લગાઈ.
ભલાજી મેરો હરવા લીનો છીની રે. મો.૩
અવધપ્રસાદકી નાથકે સંગે,
કહત રાધે અંગો અંગ ભીની રે. મો.૪
પદ ૩
ભલાજી મેં તો બરજ બરજ હારી રે, સુધર ઘનશ્યામસેં. મેં તો....
બરજ બરજ હારી માનત બનવારી,
ભલાજી મોસે કપટ જનાયો ભારી રે. સુ.૧
કંચૂકી કસ તોરી શ્યામ હુંને મોરી,
ભલાજી મોરી બૈયાં મરોરિ ડારી રે. સુ.૨
બૈયાં મરોરિ મોરી ચૂરિયાં ફોરી,
ભલાજી મોહે મુખહુંસે દીની ગારી રે. સુ.૩
અવધપ્રસાદ કે નાથકી છબીપેં,
ભલાજી જાઉં વાર વાર બલિહારી રે. સુ.૪
પદ ૪
ભલાજી મોરી અંખિયાંમેં રખિયાં રે, મૂરતિ ઘનશ્યામ કી. મોરી.......
અંખિયાં લુબ્ધ થઈ શ્યામ સુંદરસેં,
ભલાજી માનું મધુહું કી મખિયાં રે. મૂ.૧
બિનું દેખે પિયરા તલફત જિયરા,
ભલાજી જૈસે, જલ બિનું ઝખિયાં રે. મૂ.૨
મૂરતિ મનોહર ધર્મનંદનકી,
ભલાજી મોરે જિયરામેં લખિયાં રે. મૂ.૩
અવધપ્રસાદ કે નાથકી છબીકું,
ભલાજી રાખું ઉરહું મેં સખિયાં રે. મૂ.૪
શબ્દાર્થ સૂચી
પદ ૧
નેનહુંકી સેન - આંખનો ઇશારો
ફૂલદામ - ફૂલનો હાર
પદ ૨
નેનકો નજારો - આંખનો ઇશારો
બનહુંમેં બસ કીની - વનમાં વશ કીધી
હરવા - હાર
પદ ૩
બરન બરજ - વારે વારે
મોસે – મને
ગારી - ગાળ
પદ ૪
મધહું કી મખિયાં – મધમાખી
ઝખિયાં - માછલી