૧૦. હમસેં કાહેં રિસાને કનૈયા
રાગ દાદરા
પદ ૧
હમસેં કાહેં રિસાને કનૈયા. હમસેં.
એસી કૌન ચૂક પરી મોસેં, બાત ન કહીં નિરદૈયા. હ.૧
લોક કુટુંબ મરજાદ ત્યાગ કરી, હાથ તિહારે બિકૈયા. હ.૨
કુબજા સંગ હરિ વાસ કરીકે, ખબરી ન લઈ સુખદૈયા. હ.૩
અવધપ્રસાદ કે નાથ બિના અબ, તલફી તલફી જીય જૈયા. હ.૪
પદ ૨
ઉધો શ્યામ છબિ મનમાની. ઉધો.
શ્યામ બિના પલ એક ન જાવે, નેહ કરી પછતાંની. ઉ.૧
નીર બિના જ્યું મીન મરત હે, તેસેં હિ જીયા અકુલાંની. ઉ.૨
કરી કરી નેહ છેહ દિયે હમકું, નેક દયા નહિ આની. ઉ.૩
અવધપ્રસાદ કે નાથ મિલે બિન, ભરી આવત દગ પાની. ઉ.૪
પદ ૩
સખી કોઈ બાત સુનાવે મોરી. સખી.
કુબજા કુટિલ કંસકી દાસી, કરી કરી નેહ ઠગોરી. સ.૧
પરમ ચતુરવર શ્યામ મનોહર, તા સંગ નેહ કરોરી. સ.૨
પાતિન પઠઈ આપ નહિ આયે, પ્રીત પુરાની તોરી. સ.૩
અવધપ્રસાદ કે નાથકું કહિયો, બિનતિ હમારી કર જોરી. સ.૪
પદ ૪
સજની કાં ન આવે ઘર મોરે. સજની.
શિર પર મુગટ કાનમેં કુંડળ, ભાલ તિલક ચિત્ત ચોરે. સ.૧
કટિ પટ પીત અધર ધર મોરલી, શબ્દ સૂની જીયા કોરે. સ.૨
ચાલ ચલત ગજ હંસકી સુંદર, પ્રફુલ્લિત નંદકિશોરે. સ.૩
અવધપ્રસાદકે નાથ રહનકી, અરજ કહું કર જોરે. સ.૪
શબ્દાર્થ સૂચી
પદ ૧
કૌન ચૂક પરી મોંસે - મારાથી કઈ ભૂલ થઈ
નિરદૈયા – નિર્દોષ
હાથ તિહારે બિકૈયા - તારા હાથની વેચાણ
પદ ૩
પાતિન પઠઈ - પત્ર વાંચીને
બિનતિ - વિનંતી
પદ ૪
અધર - હોઠ