વચનામૃત

૧૯. આત્યંતિક કલ્યાણ ઇચ્છનારે આત્મનિષ્ઠા, પ્રીતિ, વૈરાગ્ય ને સ્વધર્મની દૃઢતા કરવા બાબત.

0:000:00

સંવત 1876ના પોષ સુદિ 1 પડવાને દિવસ શ્રીજીમહારાજ સંધ્યા સમે શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં વિરાજતા હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે,


ઇતિ વચનામૃતમ્ || 19 ||


રહસ્યાર્થ પ્રદી. -- આમાં કૃપાવાક્ય (૧) છે. તેમાં શ્રીજીમહારાજે ધર્મ, આત્મનિષ્ઠા, પ્રીતિ ને વૈરાગ્ય એ ચાર અંગની દૃઢતા કરવાનું કહ્યું છે. (1) બાબત છે.