વચનામૃત

૫૦. કુશાગ્ર બુદ્ધિવાળાનું લક્ષણ.

0:000:00

સંવત 1876ના મહા વદિ 1 પડવાને દિવસ શ્રીજીમહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરની મેડીની ઓસરી આગળ પ્રાત:કાળે વિરાજમાન હતા, ને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં, ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.

પછી શ્રીજીમહારાજે મુનિ પ્રત્યે એમ પૂછ્યું જે,


ઇતિ વચનામૃતમ્ || 50 ||


રહસ્યાર્થ પ્રદી. -- આમાં પ્રશ્ન (૧) છે. તેમાં શ્રીજીમહારાજે કલ્યાણને અર્થે સાવધાનપણે વર્તે તેને ઝીણી બુદ્ધિવાળો કહ્યો છે અને એને બ્રહ્મની એટલે અમારી પ્રાપ્તિ થાય છે એમ કહ્યું છે. (1) બાબત છે. (આ બ્રહ્મનો અર્થ પ્ર. 39ના બીજા પ્રશ્નોત્તરમાં કર્યો છે.)