વચનામૃત

૧૦. માંદા સંતની સેવા ને કૃતધ્નીના ત્યાગ વિશે સેવકરામના દૃષ્ટાંતથી બોધ-પાપનું પ્રાયશ્ચિત કરનારને પાપી ન કહેવાની આજ્ઞા.

0:000:00

સંવત 1876ના માગશર સુદિ 13 તેરશને દિવસ શ્રીજીમહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં વિરાજમાન હતા, ને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં, અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.

પછી શ્રીજીમહારાજ બોલ્યા, જે


ઇતિ વચનામૃતમ્ || 10 ||


રહસ્યાર્થ પ્રદી. -- આમાં કૃપાવાક્ય (૧) છે. તેમાં શ્રીજીમહારાજે માંદાની તથા નિરાધારની સેવા કરવી, એમ દયાનું અધિકપણું જણાવ્યું છે. (1) અને કૃતઘ્નીનું લક્ષણ કહ્યું છે અને પ્રાયશ્ચિત્ત કર્યું હોય તેને પાપે યુક્ત કહે તેને તેના જેવો જ પાપી કહ્યો છે. (2) બાબત છે.