વચનામૃત

૧૮. વિષય ખંડન - ઇંદ્રિયોના આહારની શુદ્ધિની અગત્ય - સત્સંગમાં કુપાત્રપણું રાખનારનો ત્યાગ તથા ભગવાનનો વાદ ન લેવા વિશે.

0:000:00

સંવત 1876ના માગશર વદિ 6 છઠને દિવસ રાત્રિ પાછલી પોહોર એક બાકી હતી ત્યારે સ્વામી શ્રી સહજાનંદજી મહારાજશ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં આથમણે બારણે ઓરડાની ઓસરીને આગળ ફળિયામાં ઢોલિયા ઉપર વિરાજમાન હતા ને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં.

પછી પરમહંસ તથા સત્સંગીને તેડાવ્યા ને ઘણીવાર સુધી તો પોતે વિચારી રહ્યા ને પછી બોલ્યા જે, એક વાત કહીએ તે સાંભળો: એમ કહીને શ્રીજીમહારાજ બોલ્યા જે,


ઇતિ વચનામૃતમ્ || 18 ||


રહસ્યાર્થ પ્રદી. -- આમાં કૃપાવાક્ય (૧) છે. તેમાં ઇંદ્રિયોના આહાર શુદ્ધ કરવાથી અંત:કરણ શુદ્ધ થાય ને અંત:કરણ શુદ્ધ થાય તો અખંડ અમારી સ્મૃતિ રહે. (1) અને સત્પુરુષનો સંગ કરવો. (2) અને કુપાત્રને સત્સંગ બહાર કાઢી મૂકવો. (3) અને અમારો વાદ લેશે તેનું જરૂર ભૂંડું થાશે, એમ શ્રીજીમહારાજે કહ્યું છે. (4) બાબતો છે.