વચનામૃત

૫. કાયર થયા વિના આગ્રહપૂર્વક ધ્યાન કરનાર ઉપર ભગવાનની મહદ્ કૃપા વિશે.

0:000:00

સંવત 1876ના માગશર સુદિ 8 અષ્ટમીને દિવસ શ્રીજીમહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં વિરાજમાન હતા, અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં, ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે,


ઇતિ વચનામૃતમ્ || 5 ||


રહસ્યાર્થ પ્રદી. -- આમાં કૃપાવાક્ય (૧) છે. તેમાં મુક્તોએ સહિત પોતાનું ધ્યાન કરવાનું કહ્યું છે. (1) બાબત છે.