વચનામૃત

૧૧. પુરુષપ્રયત્ન ને ભગવદ્ કૃપાનું મહત્ત્વ - વૈરાગ્યાદિકની ન્યૂનતાવાળાની ગતિ - આ દેહે જ કસર માત્ર ટાળવાનો ઉપાય.

0:000:00

સંવત 1877ના શ્રાવણ વદિ અમાસને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ ગામ શ્રી સારંગપુર મધ્યે જીવાખાચરના દરબારમાં ઉત્તરાદે બાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા, અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં, અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.

પછી મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે,

પછી નિત્યાનંદ સ્વામીએ પૂછ્યું જે,

પછી નૃસિંહાનંદ સ્વામીએ પૂછ્યું જે,


ઇતિ વચનામૃતમ્ || 11 || (89)


રહસ્યાર્થ પ્રદી. -- આમાં પ્રશ્ન (૩) છે. તેમાં પહેલામાં શ્રીજીમહારાજે કહ્યું છે કે, વૈરાગ્ય, શ્રદ્ધા, બ્રહ્મચર્ય, અહિંસા ને આત્મનિષ્ઠા એ પાંચ સાધન તે પુરુષપ્રયત્ન છે તેણે યુક્ત થાય તે જન્મમરણથી રહિત થઈને આત્મસત્તાને પામે છે એટલે અમારા તેજરૂપ થાય છે. (1) તે ઉપર જ અમારી કૃપા થાય છે ત્યારે અમારા તુલ્યપણાને પામે છે ને અમારા જેવો જ સમર્થ થાય છે. (2) બીજામાં એ અંગમાં ન્યૂનતા હોય તો અમારા અક્ષરધામ વિના બીજાં ધામોને પામે છે ને વધુ સવાસનિક હોય તો દેવલોકને પામે છે. (3) ત્રીજામાં ખબરદાર થઈને મંડે તો આ દેહે જ સર્વે કસર મટી જાય. (4) બાબતો છે.