105
નાવનો એટલો વિશ્વાસ રહે છે કે બેઠા પછી નક્કી કાંઠે ઉતારશે, તેમ મોટા મુક્તનો એટલો વિશ્વાસ રાખવો કે નક્કી મહારાજના સુખમાં પહોંચાડશે.
If a boat can ferry us across a river and safely land us on the bank, rest assured, great Muktas will lead you to Maharaj and enable you to enjoy the divine bliss.