51

જેમ માટીના વાસણમાં પાણી નાખેલ હોય, પણ કાણું પડે કે પાણી નીકળી જાય તેમ પાત્ર થયા વિના શ્રીજીમહારાજનું સુખ ટકી શકે નહિ.

The way a cracked pot cannot contain water, the grace of Shreeji Maharaj cannot be retained by those who lack integrity and are not spiritually accomplished.