111
ષટ્શાસ્ત્ર ને અઢાર પુરાણ ભણવે કરીને કાંઈ વળે તેમ નથી. મોટા મુક્તનાં જોગમાં જ છતે દેહે મૂર્તિની પ્રાપ્તિ થાય.
The study of six shashtras (scriptures) and eighteen puranas (sacred works) will avail not. You can realise Murti while you are alive only by establishing rapport with great Muktas.