43

ભગવાં કપડાં પહેર્યે શું થાય? જીવાત્મા ભગવો થાય અને મહાપ્રભુજીમાં જોડાય તે ખરું.

What`s the use of wearing the saffron coloured clothes of an ascetic? The soul must renounce and absorb itself in Mahaprabhuji. To unite with God is to renounce.