17
જેને પોતાના દોષ ઓળખાય ને પસ્તાવો કરે ને માફી માગે તેને ધન્ય છે. મોટા સાથે મન જોડે તો પોતાની ભૂલ ઓળખાય, પાત્ર થવાય ને જીવમાં બળ આવે.
Blessed are they who see their sins, indentify the evil, expaite and pray for mercy. He that seeks the company of the great and counsel of the God-realised souls can see his faults, correct his errors and innerly emerge stronger in the battle of life.