58

કોઈકને આજ્ઞા લોપ થઈ ગઈ હોય તો તેને શુદ્ધ સત્વગુણમાં રહીને શાંતિથી કહેવું પણ કોપ તો કરવો જ નહિ, ક્રોધે કરીને તેનો તિરસ્કાર ન કરવો.

If someone errs or violates the commands of God, let us not lose our patience or be severe with him. Tell him not in anger, discard him not with contempt. Despise him not,reject him not but win him back with love and compassion which characterise Satvaguna.