22
મુક્ત સદાય પ્રત્યક્ષ રહે છે, આવતા-જતા નથી, પણ મનુષ્ય દેહે કરીને પ્રત્યક્ષ છે તો બોલે છે, જમે છે, સેવા અંગીકાર કરે છે ને વાતો કરીને સુખ આપે છે.
Muktas dwell eternally in our midst; they do not come or go; they are not transient. But when they manifest themselves in human form, they talk to us, partake our food, accept our service and bestow happiness upon us with their words of wisdom.