139
સત્સંગમાં કેટલાક મોટા મુક્તનાં વચનમાં વિશ્વાસ લાવીને પોતાનું કામ કરી ચાલ્યા જાય છે; ને કેટલાક જુનાપણાના માનવાળા તથા વિશ્વાસ વિનાના ગોથાં ખાય છે.
In the satsang fellowship some people with firm faith in the advice of the Muktas readily reap the harvest of their communion with the God-realised souls and return home fully satified, but others with false-pride in the orthodoxy and doubts in the manifest Mukta go to their destruction of wander in vain.