64

જે પંચ વર્તમાન લોપે તે જો ગૃહસ્થ હોય ને ઠાકોરજીની સેવા કરે તો તેમાં લોભાઈને તે સેવા ન લેવી. જદ્યારે પ્રાયશ્ચિત કરે ત્યાર પછી સેવા લેવી.

A householder who is deeply absorbed in his devotion and services to God but negligent in the observance of the Panch Vartman-the five codes of moral conduct, must repent. Unless he offers penance for the breach of his vow, we should resist the temptation of accepting the offerings made by him.