146
જેમ ભમરો પુષ્પ ઉપર ગુંજારવ કરે છે અને સુગંધ લે છે, તેમ સંત-હરિભક્ત મહારાજની મૂર્તિ સન્મુખ રમે છે ને કિલ્લોલ કરે છે.
The way honey-bees fly and buzz over the flowers and collect fragrance and nectar, saints and devotees always remain happy and rejoice in the presence of the Murti of Maharaj.