112

જેણે જેણે આજ્ઞા લોપી છે તે મોટા હતા તોપણ ધર્મથી પડ્યા છે. માટે ચોખ્ખું વર્તવું.

Even those eminent religious leaders who had transgressed the commands of God had fallen from the path of righteousness. Therefore one should always remain pure and vigilant in the matter of faith.