29

એક તો વિદ્યાએ કરીને મોટાઈ હોય ને એક તો વયે કરીને મોટાઈ હોય, પણ મૂર્તિમાં જોડાય તે મોટપ ખરી.

Eminence is attained through knowledge and eminence may increase with age but real real eminence is reached through absolute spiritual absorption in the Murti of Majaraj.