74
આપણા દ્વેષીને જો આપણા જેવું કામ પડે તો તેના કૃત્ય સામું ન જોવું. આપણાથી બને તેટલું સાચા દિલથી સારું કરવું એવી ભગવાનના ભક્તની રીત છે.
Even our rival or an opponent when asks for help, we should forget his wrongs and extend all our help with truest heart. To do a good turn to one`s own opponent is the mark of a real devotee of God.