44
જેમ સમુદ્રમાં ધૂળ, કાંકરા કે બીજી વસ્તુ કોઈ નાખે તે દેખાય જ નહિ તેમ મૂર્તિમાં વૃત્તિ રાખતાં રાખતાં પિંડ, બ્રહ્માંડ કાંઈ ભાસે જ નહિ.
The way an ocean submerges dust, pebbles and other objects and yet remain serene and unaffected, those whose mind is absorbed of totally submerged in the Murti of Maharaj are cut free from the bonds of body and Brahmand. He remains untouched by actions and desires.