32

મહારાજના મુક્ત છે, તે તો અમૃતના ઝાડની પેઠે છે, તે જ્યાંથી ઉપયોગમાં લો ત્યાંથી અમૃત; તેમની સેવા-સ્પર્શ વગેરે અમૃત છે.

The Muktas of Maharaj are like the Nectar -Trees; pick any part of this tree, it will rejuvenate your life. To serve or come in contact with such Muktas is to taste the nectar.