21

હેત કરવા જેવા એક ભગવાન ને મૂર્તિમાં રહેનારા અનાદિમુક્ત છે. બીજે હેત રહે તો જાણવું જે જીવમાં રોગ છે.

Our object of love and devotion can be either our God or the Anadimukta who forever dwells in the luminious Murti of Maharaj. When a man wanders away from them he comes to grief. Deviation is the sure sign of a diseased soul.