128
જો ખબરદાર થઈને મોટાનાં વચન અધ્ધરથી ઝીલે અને તે પ્રમાણે વર્તવા માંડે તો મુક્તદશા વહેલી પ્રાપ્ત થાય.
With total devotion and complete awareness if you can catch the undying truth which the God -realised saints and Muktas utter, and act accordingly, you too can attain quickly the state of Mukta.