61
જીવ લગાર કામમાંથી નવરો થાય તો સૂઈ રહે કે ગપ્પા દે, પણ ભગવાન સંભારે નહિ, એવો રમતિયાળ છે.
Man is such a strange creature that he fills his leisure with idle gossip or wastes his time in sleep but he will not pay attention to his own spiritual needs or remember God.