148
તીવ્ર વૈરાગ્ય, આત્મજ્ઞાન ને ભક્તિનું માન આવે તેનામાં મોટા ગુણ નથી આવતા; પણ અતિશે મોટા સત્પુરુષના સમાગમે કરીને માન ટળી જાય તો મોટા ગુણ આવે.
Pride of intense non-attachment of renunciation, pride of self -knowledge and pride of deep devotion come in the way of attaining great qualities or the real enlightenment. One can get rid of false pride and attain virtues through communion with very eminent Brahmanised saints.