132
દેહમાં કાળનું વિષમપણું આવે ત્યારે ‘સ્વામિનારાયણ’, ‘સ્વામિનારાયણ’ નામના મહામંત્રનો જપ કરવો તો તે વિષમપણું દૂર થઈ જાય.
When the soul is oppressed by the thoughts of death or other adversities, you will be able to overcome your sorrow and end the oppression by chanting the `Maha Mantra` of Swaminarayan-Swaminarayan.