98
મૂર્તિ સંભાર્યા વગર ઊંચે સાદે રાગ તાણી કીર્તન બોલે, વાજિંત્ર વગાડે કે ખોટો ખર્ચ કરે; પણ તેથી કોડી જેટલીય ખરી કમાણી ન થાય.
Even of you sing full-throated devotional songs and play instruments or spend money on celebrations without remembering Murti, you will not earn meritworth a penny.