54

જેમ આપણા પગમાં કાંટો વાગ્યો હોય તેને કાઢવો હોય તો આપણા હાથમાં છે, તેમ શ્રીજીમહારાજની આજ્ઞા વિરુદ્ધ વર્તનરૂપ કુસંગનો ત્યાગ કરવો તે પણ આપણા હાથમાં છે.

The way we can remove a thorn from out foot, it is within our power to discard the bad company that leads us astray and prompts us to violate the commands of Shreeji Maharaj.