14

જળે જળે કમળ ન હોય અને વને વને અગર ન હોય, તેમ તેમ ઘેર ઘેર આવા મુક્ત ન હોય. માટે આવા જોગમાં મૂર્તિ સિદ્ધ કરી લેવી.

The way a lotus does not grow in every pond or lake, and the agar-tree is rare in the woods, every home cannot boast of being the dwelling place of great Muktas like us. Therefore, the seekers must seek our guidance to realise God.