83
અધિકારની, વાણીની, ભણતરની, દ્રવ્યની એવી અનંત પ્રકારની મોટપો -તે સર્વે દુઃખદાયી ને બંધનકારી છે.
The pride of dignity, the pride of eloquence, the pride of education and scholarship and the pride of possessing wealth etc. enslave the man and cause pain and sorrow.