73

જેમ કોઈકને નોતરું દઈને પછી ટાણે જમાડે નહિ તો કચવાઈ જાય, તેમ નિયમ વિનાની માનસી પૂજા પણ એવી છે. તે મહારાજને ન ગમે.

If you invite a man to dine with you and he is not served at the right hour, he will feel hurt. Likewise irregularity is Mansi Pooja fails to please our Lord.