65
આ જીવને જીવના વૈદ્ય (અનાદિમુક્ત) મળે તો આ લોકમાંથી લૂખા કરીને મહારાજના સુખે સુખી થાય એવા બળિયા કરી દે.
If the soul is treated by the divine physician called Anadimukta, it will be cured of all the diseases of the mundane world. He will give us strength and energy to receive and enjoy the grace and happiness offered by Maharaj.