67

સમૈયા-ઉત્સવ ટાણે કાર્યમાં બહુ તણાવું નહિ; સુખના આપનારા શ્રીજીમહારાજ સામી નજર રહે એ જ સમૈયાનું ફળ છે.

Mere excitement or physical involvement in religious festivals and celebrations has not meaning, The real joy or reward comes from genuine rapport with Shreeji Maharaj.