108

જો જીવને હુંપણું ટળી જાય તો સર્વે દોષ નાશ પામી જાય. આત્મા શુદ્ધ થાય ત્યારે મહારાજની મૂર્તિ દેખાય.

If the ego can be dissolved, all confusions and delusions will end and sorrows melt. Those who are pure of heart can perceive the Murti of Maharaj.