75
આ જીવ પોતાનાં સ્ત્રી-છોકરાં સારુ જેટલો દાખડો કરે છે તેટલો ભગવાન સારુ કરે તો કેવડું સુખ પ્રાપ્ત થાય ?
If we can toil and strive as much to please our God as we do to please our wife and children, our rewards will be the richest and our joy will know no bounds.