48

દેહ રાખવાનું જેટલું જતન છે તેટલું જો મૂર્તિનું જતન કરે તો મૂર્તિ સાક્ષાત્‌ થાય.

If the Murti of Maharaj is taken care of the way you take care of you body, you will soon become a God-realised man.