37
‘નીચી ટેલ મળે તો માને મોટાં ભાગ્ય જો.’ માંદા સાધુની સેવા કરવી, મંદિર વાળવું, ખાડા ધોવા એ બધી નીચી ટેલ કહેવાય.
Meaner the job, greater is the reward. To nurse a sick sadhu(ascetic, to sweep and clean a temple and to wash toilets etc. are considered to be lowly jobs.