107

જીવને મનનું ગમતું કરવાના ઘણા કાળના સ્વભાવ પડ્યા છે. તેથી દુઃખિયા વર્તે છે પણ મોટા મુક્તની અનુવૃત્તિમાં રહે તો સુખિયા થઈ જાય.

Since ages, man has grown attached and become addicted to doing or possessing things which please his senses and therefore he finds life miserable. But if he can obey the Muktas and follow their advice, he will find happiness all around.