8

આપણને કોઈ દોષ નડતા હોય તો શ્રીજીમહારાજને અને મોટાને સંભારીને નિરંતર પ્રાર્થના કરવી એટલે તમામ દોષ ટળી જાય.

If something agitates your mind or makes your life miserable, remember Shreeji Maharaj and His Brahmanised saints in your prayers and all your sorrows shall subside and all your agonies will end.