129
સમાધિ કરતાં અખંડ સ્મૃતિ તે શ્રેષ્ઠ છે, અને તેથી મૂર્તિનો સાક્ષાત્કાર થાય તે શ્રેષ્ઠ છે, અને એથી પણ મૂર્તિમાં રસબસ થઈ જવાય તે શ્રેષ્ઠ છે.
To remain ever-absorbed in the thoughts of God is better than trance, still better it is to have a glimpse of or communion with Murti but the highest spiritual state is that in which we are immersed in Murti and be one with our Lord.