55

મોટા પુરુષ પૃથ્વીમાંથી ચાલી નીકળે ત્યારે બહુ જ પસ્તાવો થાય માટે સમાગમ કરી લેવો.

When the God-realised souls withdraw themselves from this earth, we are left with our sorrows. Therefore, let us seek their company while they are in our midst.