117
છોકરાંને અગ્નિ-જળાદિકથી તેનાં મા-બાપ જાળવે છે તેમ શ્રીજીમહારાજ આપણને કાળ, કર્મ, માયાથી જાળવે છે.
The way parents protect their children from water, fire and other dangers, Shreeji Maharaj protects us against the attack from the delusions, time and action.