પત્ર : ૧૦

મને મંદવાડ છે, પણ શરીરમાં છે. ચૈતન્યમાં તો આનંદ વર્તે છે. મોટા મુક્તને આ લોકનું કાંઈ હોય નહિ, તોપણ દેહભાવને લીધે જે કાંઈ બતાવે તે મહારાજની મરજીથી જાણવું.