પત્ર : ૧૫૫

ચંદ્રમા આકાશમાં રહે છે પણ પૃથ્વી પરની બધી ઔષધિઓનું પોષણ કરે છે, તે ઔષધિ એટલે વૃક્ષ, લતા, ફળ, ફૂલ વગેરે. તેને ખબર પડતી નથી, પણ મનુષ્ય આ વાત સમજે છે, તેમ દેહભાવમાં વર્તાતું હોય ત્યાં સુધી શ્રીજીમહારાજની આપણા પર અમૃત નજર છે તેની ખબર પડતી નથી, એ તો જ્યારે મુક્ત થાય ત્યારે સમજાય છે.